Amdavad Post
ઈલેક્ટ્રોનિક્સગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગનું સૌથી ભવ્ય ફેસ્ટિવ સેલનું ‘ફેબ ગ્રેબ ફેસ્ટ’ સ્માર્ટફોન્સ, ડિજિટલ એપ્લાયન્સીસ, સ્માર્ટ ટેલિવિઝન્, મોનિટર્સ, ટેબ્લેટ્સ અને ઘણા બધા પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી ડીલ્સ અને ઓફર્સ સાથે પુનરાગમન

  • ગેલેક્સી Z સિરીઝ, S સિરીઝ, A સિરીઝ, M સિરીઝ અને F સિરીઝ સ્માર્ટફોન્સના ચુનંદા મોડેલ્સ પર 53% સુધી છૂટ.
  • ગેલેક્સી ટેબ્લેટ્સ, વોચીસ અને બડ્સના ચુનંદા મોડેલ્સ પર 74% સુધી છૂટ.
  • નિયો QLED, QLED, OLED, 4K UHD સ્માર્ટ ટેલિવિઝન્સ અને ધ ફ્રીસ્ટાઈલ પ્રોજેક્ટરનાં ચુનંદા મોડેલો પર 43% સુધી છૂટ.
  • ચુનંદાં રેફ્રિજરેટર્સ સહિત ડિજિટલ એપ્લાયન્સીસ પર 39% સુધી છૂટ અને ચુનંદાં વોશિંગ મશીન્સ પર 28% સુધી છૂટ. 

National 25 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ ક્ન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા 26મી સપ્ટેમ્બરથી આરંભ કરતાં તેના સૌથી મોટા ફેસ્ટિવ સેલ ‘ફેબ ગ્રેબ ફેસ્ટ’ની આજે ઘોષણા કરી હતી, જે ગેલેક્સી સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ, લેપટોપ્સ, એસેસરીઝ, વેરેબલ્સ, સ્માર્ટ ટેલિવિઝન્સ, ડિજિટલ એપ્લાયન્સીસ અને સ્માર્ટ મોનિટર્સ પર આકર્ષક ડીલ્સ અને કેશબેક ઓફર કરશે. આ અગાઉ ક્યારેય નહીં તેવી ઓફરો Samsung.com, સેમસંગ શોપએપ અને સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.

બાય મોર સેવ મોર

ફેસ્ટિવ સેલના હાર્દમાં બાય મોર, સેવ મોર રહેશે, જ્યાં  ગ્રાહકો બે કે વધુ પ્રોડક્ટોની ખરીદી પર 5% સુધી વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઓફર Samsung.com અથવા સેમસંગ શોપ એપ થકી ખરીદી કરનારને ચુનંદાં સ્માર્ટફોન્સ, વેરેબલ્સ, સ્માર્ટ ટેલિવિઝન્સ અને ડિજિટલ એપ્લાયન્સીસ પર જ લાગુ રહેશે.

બાય મોર સેવ મોરના ભાગરૂપે ગ્રાહકો ગેલેક્સી Z ફોલ્ડ6 ખરી કરે તેને સર્વ અન્ય લાગુ ઓફરો ઉપરાંત ફક્ત રૂ. 1249માં ગેલેક્સી બડ્સ FE મળી શકશે. આ જ રીતે ગેલેક્સી બુક4 ખરીદી કરનારને ફક્ત રૂ. 1920માં FHD ફ્લેટ મોનિટર મળી શકશે. અન્ય ઘણી બધી પ્રોડક્ટો પર પણ કોઈ પણ વધારાના ખર્ચ વિનાની ઓફરો રહેશે, જેમ કે, કન્વેકશન માઈક્રોવેવ, જ્યાં ગ્રાહકો નિયો QLED 8K  સ્માર્ટ ટેલિવિઝનની ખરીદી પર બીસ્પોક ફેમિલી હબ ફ્રિજ અને Q-સિમ્ફોની સાઉન્ડબાર મેળવી શકે છે.

સેમસંગની વધુ મૂલ્ય પ્રદાન કરવાની કટિબદ્ધતા ફેબ ગ્રેબ ફેસ્ટને અનોખું તારવે છે. કિંમતોમાં ડિસ્કાઉન્ટ્સ, બેન્ક કેશબેક ઓફર્સ અને એક્સચેન્જ ડીલ્સ ઉપરાંત ‘બાય મોર, સેવ મોર’ એ ખાતરી રાખે છે કે Samsung.comના ગ્રાહકો સ્માર્ટફોન્સ, એસેસરીઝ, સ્માર્ટ ટેલિવિઝન્સ અથવા ડિજિટલ એપ્લાયન્સીસની દરેક ખરીદી માટે થોડું વધારાનું મેળવી શકે છે.

ફેબ ગ્રેબ ફેસ્ટ ઉત્તમ કિંમત ઓફર કરવા સાથે સેમસંગની ભરોસાપાત્ર ડાયરેક્ટ-ટુ કન્ઝ્યુમર ચેનલો થકી બેજોડ મૂલ્ય પણ ઓફર કરે છે. વિશેષ ડીલ્સ સાથે ગ્રાહકો ગુણવત્તા, વિશ્વસનીયતા અને પ્રોડક્ટ ઉપલબ્ધતાની ખાતરી રાખી શકે છે.

ફેબ ગ્રેબ ફેસ્ટ દરમિયાન ગ્રાહકો ગેલેક્સી Z સિરીઝ, ગેલેક્સી S સિરીઝ અને ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સના ચુનંદ મોડેલો પર 53% સુધી છૂટ મેળવી શકે છે. ગેલેક્સી બુક4 સિરીઝ લેપટોપ્સના ચુનંદા મોડેલો 27% સુધી છૂટ પર ઉપલબ્ધ થઈ શકશે, જ્યારે ટેબ A9 અને ટેબ S9 સિરીઝ, બડ્સસિરીઝ, ગેલેક્સી વોચ સિરીઝના ચુનંદા મોડેલો પર 74% સુધી છૂટ મળી શકશે.

ઓફરો સેમસંગ સ્માર્ટ ટેલિવિઝન્સ- નિયો QLED 8K, નિયો QLED, QLED, ધ ફ્રેમ અને ક્રિસ્ટલ 4K UHD, ધ ફ્રીસ્ટાઈલ પ્રોજેક્ટર પર 43% સુધી છૂટ સાથે સ્માર્ટફોન્સ ઉપરાંત વિસ્તારવામાં આવી છે. ઉપરાંત ગ્રાહકો ચુનંદા 55 ઈંચ અને વધુના મોડેલો ખરીદી કરશે તેઓ સેમસંગ સ્માર્ટ ટેલિવિઝન અથવા સાઉન્ડબાર મફત મેળવી શકશે. આ ફેસ્ટિવ સેલ દરમિયાન સેમસંગ ચુનંદાં 32″ અને વધુનાં સ્માર્ટ ટેલિવિઝન્સ પર મફતમાં ત્રણ વર્ષની વ્યાપક વોરન્ટી પણ વિસ્તારે છે.

સેમસંગનાં મોનિટર્સ 67% સુધી છૂટ ઉપલબ્ધ થશે. ઉપરાંત ચુનંદાં સ્માર્ટ અને ગેમિંગ મોનિટર્સ રૂ. 10,000 સુધી ઈન્સ્ટન્ટ કાર્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

આ રોમાંચ અહીં સમાપ્ત થતો નથી, ગ્રાહકો પ્રીમિયમ એપ્લાયન્સીસ, જેમ કે, સાઈડ બાય સાઈડ અને ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર્સની વ્યાપક શ્રેણી પર 39% સુધી છૂટ મેળવી શકે છે. તેમને ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર્સ પર 20 વર્ષની વોરન્ટી પણ મળી શકે છે. 8Kg અને વધુની ક્ષમતાનાં ફ્રન્ટ લોડ અને ટોપ લોડ વોશિંગ મશીન્સ પર 28% સુધી છૂટ મળશે અને ડિજિટલ ઈન્વર્ટર મોટર પર 20 વર્ષની વોરન્ટી મળશે. ચુનંદાં 9 Kg ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ- લોડિંગ વોશિંગ મશીન્સ પર રૂ. 2000 સુધીનું ઈન્સ્ટન્ટ કાર્ટ ડિસ્કાઉન્ટ પણ છે.

આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને એસબીઆઈ અને અન્ય અગ્રણી બેન્કો સાથે કેશબેક

ગ્રાહકો ફેબ ગ્રેબ ફેસ્ટ દરમિયાન આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એસબીઆઈ અને અન્ય અગ્રણી બેન્કોનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડસનો ઉપયોગ કરે ત્યારે 22.5% સુધી કેશબેક (રૂ. 25,000 સુધી) મેળવી શકે છે.

ફેબ ગ્રેબ ફેસ્ટ ઓફર્સ

પ્રોડક્ટ્સ  / શ્રેણી કન્ઝ્યુમર ઓફર હાઈલાઈટ મોડેલો
સ્માર્ટફોન્સ 53% સુધી છૂટ ગેલેક્સી Z ફોલ્ડ6, ગેલેક્સી Z ફ્લિપ6, ગેલેક્સી S24 અલ્ટ્રા, ગેલેક્સી S24+, ગેલેક્સી  S24, ગેલેક્સી S23 અલ્ટ્રા, ગેલેક્સી S23+, ગેલેક્સી S23, ગેલેક્સી S23 FE, ગેલેક્સી A55 5G, ગેલેક્સી A35 5G, ગેલેક્સી M35 5G, ગેલેક્સી M15 5G, ગેલેક્સી F55 5G
લેપટોપ્સ 27% સુધી છૂટ ગેલેક્સી બુક4 Pro 360, ગેલેક્સી બુક4 Pro, ગેલેક્સી બુક4 360, ગેલેક્સી બુક4
ટેબ્લેટ્સ, એસેસરીઝ અને વેરેબલ્સ 74% સુધી છૂટ ગેલેક્સી ટેબ S10 સિરીઝ, ગેલેક્સી  ટેબ S9 સિરીઝ, ગેલેક્સી ટેબ S9 FE+, ગેલેક્સી  ટેબ S9 FE, ગેલેક્સી  ટેબ A9+, ગેલેક્સી  ટેબ A9, ગેલેક્સી વોચ7 સિરીઝ, ગેલેક્સી વોચ અલ્ટ્રા, ગેલેક્સી વોચ FE, ગેલેક્સી  બડ્સ3 Pro, ગેલેક્સી બડ્સ3, ગેલેક્સી બડ્સ FE, ગેલેક્સી ફિટ3
ટીવી 43% સુધી છૂટ

વિશેષ ઓફર: મફત નિયો QLED 8K, નિયો QLED, ક્રિસ્ટલ 4K UHD ટીવી અને સાઉન્ડબાર્સ *

3 વર્ષની વ્યાપક વોરન્ટી ^

નિયો QLED 8K, QLED, ધ ફ્રેમ, ક્રિસ્ટલ 4K UHD, ધ ફ્રીસ્ટાઈલ

*ચુનંદા 55″ અને વધુનાં ટીવી ^ચુનંદા 32″ અને વધુના ટીવી

રેફ્રિજરેટર્સ 39% સુધી છૂટ

ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર પર 20 વર્ષની વોરન્ટી.

રૂ. 5000 સુધી ઈન્સ્ટન્ટ કાર્ટ ડિસ્કાઉન્ટ મેળવો**

આરંભિક ઈએમઆઈઃ  ₹ 3990 /mo.

ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર્સ અને સાઈડ બાય સાઈડ રેફ્રિજરેટર્સ માટે

વિશેષ ઓફર:  – સાઈડ બાય સાઈટ અથવા ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર્સ ખરીદી કરો અને રૂ. 449~માં એક વર્ષની વિસ્તારિત વોરન્ટી મેળવો.

સર્વ સાઈડ બાય સાઈડ અને ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર્સ

**ચુનંદાં સાઈડ બાય સાઈડ રેફ્રિજરેટર્સ

~ ચુનંદાં સાઈડ બાય સાઈડ અને ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર્સ  (RF87 / RF90)

વોશિંગ મશીન્સ 28% સુધી છૂટ.

ડિજિટલ ઈન્વર્ટર મોટર પર 20 વર્ષની વોરન્ટી.

ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડિંગઃ આરંભિક ઈએમઆઈ રૂ. 1990

ફુલ્લી ઓટોમેટિક ટોપ લોડિંગઃ આરંભિક ઈએમઆઈ રૂ. 990.

રૂ. 2000 સુધી ઈન્સ્ટન્ટ કાર્ટ ડિસ્કાઉન્ટ મેળવો ^^^

સર્વ ફ્રન્ટ લોડ >= 8Kg | ટોપ લોડ > =8Kg વોશિંગ મશીન્સ

^^^ ચુનંદા 9Kg ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડિંગ મોડેલો

માઈક્રોવેવ્ઝ 31% સુધી છૂટ.

સેરામિક ઈનેમલ કેવિટી પર 10 વર્ષની વોરન્ટી.

રૂ. 500 સુધી ઈન્સ્ટન્ટ કાર્ટ ડિસ્કાઉન્ટ મેળવો~~

સર્વ માઈક્રોવેવ્ઝ

~~ ચુનંદા 28L કન્વેકશન માઈક્રોવેવ ઓવન્સ

મોનિટર્સ 67% સુદી છૂટ.

રૂ. 10,000 સુધી ઈન્સ્ટન્ટ કાર્ટ ડિસ્કાઉન્ટ***

સર્વ મોનિટર્સ

***ચુનંદાં સ્માર્ટ અને ગેમિંગ મોનિટર્સ

બેન્ક કેશબેક આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને અય અગ્રણી ડેબિટ અને ક્રેડિટ કાર્ડસ સાથે 40% સુધી કેશબેક (રૂ. 15,000 સુધી) ##
આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એસબીઆઈ અને અન્ય અગ્રણી બેન્ક કાર્ડસ સાથે 22.5% સુધી કેશબેક (રૂ. 25,000 સુધી) ^^
## સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ, વેરેબલ્સ અને લેપટોપ્સ.

^^ ચુનંદાં ટીવી અને ડિજિટલ એપ્લાયન્સીસ

 

Related posts

પેરન્ટહૂડમાં પ્રવેશ પર પડકારોઃ હિંસ્ર દોડ શરૂ!

amdavadpost_editor

2જી ફેબ્રુઆરી 2025 ના રોજ નિર્ધારિત 16મી એયુ જયપુર મેરેથોન માટે રજીસ્ટ્રેશન ઓપન થાય છે

amdavadpost_editor

થમ્સ અપની ઓલિમ્પીક કેમ્પેન ‘thumbs up’ સંકેતની શક્તિનું નિરૂપણ કરે છે

amdavadpost_editor

Leave a Comment