Amdavad Post
ગાર્મેન્ટ્સજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : બૉલીવુડ ના પોપ્યુલર મ્યુઝિક ડાયરેક્ટર સાજીદ ખાને ખેલૈયાઓને મોજ કરાવી

શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી ગયું છે. પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ, ઓગણજ ચાર રસ્તા પાસે, સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓ માટે યોજાયો છે.
આ નવરાત્રી મહોત્સવમાં પ્રસિદ્ધ ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી તેમના મધુર અવાજ અને વાઇબ્રન્ટ ઉપસ્થિતિ સાથે પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરી રહ્યા છે.
નવરાત્રી ના છેલ્લા અને નવમાં નોરતે બૉલીવુડ મ્યુઝિક જગત ની ફેમસ જોડી સાજીદ-વાજીદના  સાજીદ ખાને  હાજરી આપી અને ખેલૈયાઓને મન મૂકી ને ગરબે નચાવ્યા હતા. 10000 થી વધારે ખેલૈયાઓની કેપેસીટી ધરાવતા આ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં રોજેરોજ હજારો ની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે અને ગરબાની મોજ માણી રહ્યા છે. ત્યારે છેલ્લા નોરતે સાજીદ ખાને પણ ખેલૈયાઓને મોજ કરાવી દીધી હતી.

Related posts

રેઝરપેએ NVIDIA અને AWS દ્વારા સંચાલિત ભારતનું પ્રથમ AI પેમેન્ટ્સ ફાઉન્ડેશન મોડેલ, વલ્કન લોન્ચ કર્યું – 2030 સુધીમાં $350 બિલિયનના ઇ-કોમ ભવિષ્ય માટે પેમેન્ટનું પુનર્નિર્માણ

amdavadpost_editor

એચ. એમ. ઇલેક્ટ્રો મેક લિમિટેડ ₹32.92 કરોડના મુખ્ય સોલાર ઇપીસી અને વિદ્યુતીકરણ પ્રોજેક્ટ્સ મેળવે છે

amdavadpost_editor

ઇન્દ્રિયા, આદિત્ય બિરલા જ્વેલરીએ ‘સ્પાર્કરલ લાઇક નો અધર’ કેમ્પેન લોન્ચ કરી, જે ડાયમંડના ચમકાટને ખાસ ધ્યાનમાં લાવે છે

amdavadpost_editor

Leave a Comment