Amdavad Post

Category : ઉદ્યોગસાહસિકો

ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વાધવાણી ફાઉન્ડેશનએ ઇનોવેશન આધારિત વૃદ્ધિને વેગ આપવા માટે ગુજરાતમાં ઝીરો-કોસ્ટ, ઝીરો-ઇક્વિટી એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ્સનો વિસ્તાર કર્યો

amdavadpost_editor
વાધવાણી ફાઉન્ડેશનની ઇનોવેશન ડાયલોગ સિરીઝ સમાવેશી ઉદ્યોગ સાહસિકતા અને MSME વૃદ્ધિને શક્તિ પ્રદાન કરવા માટે વડોદરા અને અમદાવાદમાં ઇકોસિસ્ટમના અગ્રણીઓને એક સાથે લાવ્યા હતા GESIA,...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બીએનઆઈ અમદાવાદનું સિમ્પોઝિયમ ૧,૦૦૦ થી વધુ ઉદ્યોગસાહસિકો, પ્રોફેશનલ્સ અને ઇનોવેટર્સ સાથે શરૂ થયું

amdavadpost_editor
અમદાવાદ ૩૦ મે ૨૦૨૫: બીએનઆઈ અમદાવાદનો મુખ્ય વાર્ષિક કાર્યક્રમ, સિમ્પોઝિયમ ૨૦૨૫, શુક્રવારે ખૂબ જ ઉત્સાહ અને જાણીતા ઉદ્યોગસાહસિક ચંદુભાઈ વિરાણીના પ્રેરણાદાયી મુખ્ય વક્તવ્ય સાથે શરૂ...
ઉદ્યોગસાહસિકોએજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઈડીઆઈઆઈએ રાષ્ટ્રીય સમર કેમ્પની નવી બેચની જાહેરાત કરી … યુવાનોમાં ઉદ્યોગસાહસિકતાની ભાવનાને જાગૃત કરવા માટે તૈયાર

amdavadpost_editor
અમદાવાદ ૨૩ એપ્રિલ ૨૦૨૫: ઈન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદે બાળકો અને યુવાનો માટે ઉદ્યોગસાહસિક સાહસ પર આધારીત રાષ્ટ્રીય સમર કેમ્પોની જાહેરાત કરી છે....
ઉદ્યોગસાહસિકોગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેલ્થકેર

ઇડીઆઈઆઈએ તેનો ૪૩મો સ્થાપના દિવસ ઉજવ્યો

amdavadpost_editor
૨૦ એપ્રિલ ૨૦૨૫: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા ૨૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ તેના ૪૩મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે ગોવાના...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્કિલ ડેવલપમેન્ટહેડલાઇન

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારતની વિકાસ પામી રહેલી ક્રિએટિવ ઈકોનોમી પર પ્રકાશ પાડે છે.

amdavadpost_editor
ગાંધીનગર ૦૪ એપ્રિલ ૨૦૨૫: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IICS) દ્વારા કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટ ૨૦૨૫,જે NSDC એકેડેમી સાથે જોડાયેલી સંસ્થા...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા ડાયનેમિક બિઝનેસ કોન્ક્લેવનું આયોજન

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ ૨૫ માર્ચ ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈ ને સોમવારે સ્કાયલાઇન બિઝનેસ કોન્ક્લેવ 2.0 નું આયોજન કર્યું, જે પ્રથમ કોન્ક્લેવની સફળતા પર આધારિત...
ઉદ્યોગસાહસિકોગુજરાતગુજરાત સરકારટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ૨.૦નો શુભારંભ કરાવ્યો

amdavadpost_editor
૧૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ, ૫૦થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો, ૪૨ સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સ,સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા ૪૫૦૦ જેટલા લોકો થયા સહભાગી ટેકનિકલ સેશન્સ, સ્ટાર્ટઅપ એક્ઝિબિશન્સ, મેન્ટર્સ સાથે ડિસ્કશન, સ્ટાર્ટઅપ...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રંગ સૂતા GI મહોત્સવ: GI ઉત્પાદનોના માધ્યમથી ભારતના વારસાને પ્રોત્સાહન

amdavadpost_editor
અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ફેસિલિટેશન સેન્ટર(IPFC), એક રણનીતિક પહેલ જે  સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર હેઠળ છે અને જેને એન્ટરપ્રિન્યોરશિપ...
ઉદ્યોગસાહસિકોએક્ઝિબિશનગાર્મેન્ટ્સગુજરાતબિઝનેસમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ ૧૧ માર્ચ ૨૦૨૫: એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે તેમના ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં HSBC દ્વારા સમર્થિત પ્રોજેક્ટ હેન્ડમેડ ઈન ઇન્ડિયા (HMI)...
અવેરનેસઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

EDII દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

amdavadpost_editor
અમદાવાદ ૦૭ માર્ચ ૨૦૨૫: એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદે સંસ્થાના કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. આ કાર્યક્રમના વિશિષ્ટ વક્તાઓ અનાર પટેલ, સ્થાપક...