Amdavad Post

Category : ધાર્મિક

ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પોથીમાં કેવળ શ્રદ્ધા હોવી જોઈએ, સ્પર્ધા નહીં.

amdavadpost_editor
આપણા બધાનો આધાર પાદૂકા છે. લાભશંકરપુરોહિતને વ્યાસપીઠ તરફથી શ્રધ્ધાંજલિઅપાઇ. આપણો પ્રવેશ,પ્રસિદ્ધિ અને પ્રસ્થાન,એટલે કે સ્વીકૃતિ જે કેન્દ્રમાંથી મળી છે એ કેન્દ્રને ક્યારેય ન ભૂલવું જોઈએ....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor
ગુજરાત 21 ઓગસ્ટ 2024: પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે ગોંડલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેમાં ચાર આશાસ્પદ યુવાનોના મોત નિપજયા હતા. આ ઘટનામાં...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતનાં તમામ દ્વંદોને હસીને સહી લેવા તપ છે.

amdavadpost_editor
સમય પર મૌન રહેવું તપ છે. વાદ કરવો પણ વિવાદ ન કરવો એ તપ છે. પરમાત્માનું વિસ્મરણ ન કરવાનો દ્રઢ સંકલ્પ તપ છે. તપ અને...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બધું જ રુદ્રમય છે: અગ્નિ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, દિશાઓ, આકાશ, પહાડ બધું જ રુદ્ર છે

amdavadpost_editor
બુદ્ધપુરુષ કોઈ આશ્રિતનાં લક્ષણ જોતા જ નથી, જેવો છે એવો સ્વિકાર કરે છે. રાજદૂત રામદૂત બનીને રહે તો ક્યાંય પણ સફળ થાય છે. સમાજને ચાલવાનુંશીખવાડવા...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ત્રિભુવનીય ગ્રંથનો પાઠ કરતી વખતે આંખમાં આંસુ આવી જાય તો એ ગ્રંથાભિષેક છે.

amdavadpost_editor
“જેનામાં ૧૬ લક્ષણો છે એનો અભિષેક કરવો જોઇએ.” શ્લોક, સોરઠા, દોહા, ચોપાઈ અને છંદએ રામચરિત માનસનાં પંચામૃત છે. “આપણો ગુરુ આપણો યોગ્યકર્તા છે.” રુદ્ર, રૌદ્ર...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તામાં પૂજ્ય મોરારી બાપૂની રામકથાનું આયોજન

amdavadpost_editor
યોગ્યાકાર્તા (ઇન્ડોનેશિયા), 17 ઓગસ્ટ, 2024: સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે પ્રખ્યાત શહેર યોગ્યાકાર્તા પ્રતિષ્ઠિત ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂ દ્વારા જ્ઞાનવર્ધક રામાયણ પ્રવચનનું આયોજન...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રાચિન જાવાનીઝ સભ્યતા અને રામાયણી સનાતની દેશ ઇન્ડોનેશિયાની ભૂમિ પરથી ૯૪૧મી રામકથાનો મંગલ પ્રારંભ

amdavadpost_editor
માનસ સમુદ્રાભિષેક_કથા ક્રમાંક-૯૪૧_દિવસ-૧_તા-૧૭ ઓગસ્ટ ૨૦૨૪ ત્રણ પ્રકારનાં અભિષેકનું બિલિપત્ર શંકરનાં ચરણોમાં સમર્પિત કરતી કથા. આત્મબોધ માટે વર્ણ કે જાતિ જરૂરી નથી,મૈત્રી અને કરુણા જરૂરી છે....
એનજીઓગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇને ટ્રેઝર હન્ટ 2.0 સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી

amdavadpost_editor
અમદાવાદ 15 ઓગસ્ટ 2024: રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇને 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અનેક રોમાંચક કાર્યક્રમો સાથે કરી, જેમાંથી સૌથી વધુ આકર્ષક હતો ટ્રેઝર હન્ટ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં ચિંતન વક્તવ્યો

amdavadpost_editor
તુલસીદાસજીની રચના એ કોઈ કવિતા નથી, સનાતન ચિંતન બોધ છે. – શ્રી મિથલેશ નંદિનીશરણજી કૈલાસ ગુરૂકુળ મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઉજ્જૈનમાં 1,500 ભક્તોએ એકસાથે ડમરુ વગાડીને ગીનીસ રેકોર્ડ બનાવ્યો

amdavadpost_editor
ઉજ્જૈન 07 ઓગસ્ટ 2024: પવિત્ર શ્રાવણ માસમાં ઉજ્જૈનના શક્તિપથ મહાકાલ લોકમાં 1,500 શ્રદ્ધાળુઓએ એકસાથે ડમરુ વગાડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન...