શૌર્ય,ધૈર્ય,રાષ્ટ્રભક્તિ ભરેલી વિરાંગનાની ભૂમિ પર રામ જન્મ ગવાયો. બુદ્ધપુરુષનાં ચરણમાં દંડવત કરીએ ત્યારે ધરતીએ ગ્રહણ કરેલી વિદ્યુત શક્તિ આપણા મસ્તિષ્કમાં આવે છે. આધિદૈવીક સ્વસ્તિકનાં ચાર...
અધ્યાત્મિક સ્વસ્તિકનું કેન્દ્ર ઓમકાર છે. ઓમકાર પરમાત્માની પરમ વિભૂતિ છે. ઓમકાર સ્વસ્તિકનો પર્યાય છે. ઓમકાર નિર્ગુણ-નિરાકાર છે,સ્વસ્તિક સગુણ સાકાર રૂપ છે. —————————————————————– મધ્ય પ્રદેશનાં વિખ્યાત...
સાધુમતની છાંયામાં રહેલા લોકમતનો અનાદર ન થવો જોઇએ હારેલાનાં મતનો પણ આદર થવો જોઇએ. સાધુમત,લોકમત,રાજમત,વેદમત-આ રાષ્ટ્ર કલ્યાણનો આધિભૌતિક સ્વસ્તિક છે. મંત્ર,વિધિ,દક્ષિણા,શ્રદ્ધા અને ભોજન-આ પાંચ વસ્તુ...
ભારતીય,સાવિત્રી આંખ લઇ સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય,સર્વભૂત પ્રિતાય આ વિશ્વ દર્શન છે. પોથીનાં પ્રતાપે અહીં પહોચ્યા,પોથીનાં પ્રસાદથી ઘૂમીએ છીએ! બાર પ્રકારનાં દર્શન કલ્યાણકારી છે. ——————————-...
સ્વાસ્તિક શુભ-મંગલ કલ્યાણનું પ્રતીક છે ચોવીસ કલાક નિરંતર ચિંતા કર્યા કરે એ અ-સાધુ છે વક્તા શ્રોતાઓએ રાગ દ્વેષ મુક્ત સ્થિતિથી કથા ગાન શ્રવણ કરવું જોઈએ...
પૂજ્ય મોરારી બાપુની પવિત્ર યાત્રા આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠોમાંની પ્રથમ પીઠ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કરે છે. શૃંગેરી, કર્ણાટક | ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ |...