Amdavad Post
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રોહન જરદોશે (તપધારી)એ અઠ્ઠઈના ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ જણાવ્યું

ગુજરાત, અમદાવાદ | 29 ઓગસ્ટ 2025: હાલ ચાલતા પર્યુષણ મહિનાના પાવન પર્વમાં જૈન સમાજમાં અઠ્ઠઈ ઉપવાસના તપધારી રોહન જરદોશે અઠ્ઠઈ ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ જણાવ્યું હતું. રોહને અઠ્ઠઈના ઉપવાસ અંગે જણાવ્યું કે, તમે આ ઉપવાસમાં મનથી કેટલું સંયમ રાખી શકો છો, તે જ મહત્વનું છે. આમ જોવા જઈએ તો આપણને પેટની ભૂખ લાગતી હોય છે પણ એ ભૂખ પેટની નહીં પરંતુ મનની ભૂખ હોય છે. મારા મતે અઠ્ઠઈ પ્રચાર માટે ન કરવી જોઈએ અઠ્ઠઈ કરવાનું કારણ મને જોઈ કાલ કોઈ બીજો વ્યક્તિ પણ અઠ્ઠઈ કરે અને એનાથી સમાજમાં બદલાવ આવે તેવો છે. અઠ્ઠઈથી તમે તમારા મનને પણ કંટ્રોલ કરી શકો છો. અને મન ધારી લે તો કોઈપણ વસ્તુ કરવી મુશ્કેલ નથી.

Related posts

યામાહા ભારતમાં નવા યુગમાં તદ્દન નવી XSR155 સાથે શક્તિનો સંચાર કરે છે; સૌપ્રથમ EV– AEROX-E અને EC-06 અને યુવાનો પર કેન્દ્રિત FZ-RAVE

amdavadpost_editor

કોર કનેક્ટ સર્કલ: એક એવો સમુદાય જ્યાં સંબંધો પ્રથમ આવે છે

amdavadpost_editor

૯૫૫મી રામકથાનો પૃથ્વિનાં જન્નત પરથી આરંભ થયો

amdavadpost_editor

Leave a Comment