Amdavad Post
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈન્ડિયા બીસ્પોક AI વિંડફ્રી એર કંડિશનર્સ સાથે AI- પાવર્ડ કૂલિંગ ઉત્ક્રાંતિ લાવે છે

ગુરુગ્રામ, ભારત | ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના આગામી કૂલિંગ ઈનોવેશન્સનો વહેલો પ્રીવ્યુ રજૂ કર્યો છે, જે કમ્ફર્ટ, ઈન્ટેલિજન્સ અને ઊર્જા કાર્યક્ષમતા આધુનિક ઘરોનો નવો દાખલો કઈ રીતે બેસાડશે તેની અર્થપૂર્ણ ઉત્ક્રાંતિ છે.

“AI એસીનું ભવિષ્ય આવી રહ્યું છે” એ સંદેશ સાથે બ્રાન્ડ પારંપરિક હોમ કૂલિંગની પાર જતી એસીની પ્રગતિઓ માટે અપેક્ષાઓ સ્થાપિત કરે છે.

ટીઝર બીસ્પોક AI વિંડફ્રી™ એર કંડિશનર લાઈનઅપ પર ભાર આપે છે, જે ભારતીય સ્થિતિઓ માટે વધુ રિફાઈન્ડ હોમ કૂલિંગ અનુભવ પ્રદાન કરવા માટે આધુનિક AI ટેકનોલોજી, પ્રીમિયમ ડિઝાઈન અને સ્માર્ટ કનેક્ટિવિટીને જોડે છે.
રેન્જમાં વિંડફ્રી™ કૂલિંગ, સાથે AI ફાસ્ટ એન્ડ વિંડફ્રી™ કૂલિંગ+, AI એનર્જી મોડ, પ્રિવેન્ટિવ મેઈનટેનન્સ અને સ્માર્ટથિંગ્સ ઈન્ટીગ્રેશનનો સમાવેશ થાય છે, જે બહેતર મહત્તમ કામગીરી, બહેતર ઊર્જા વ્યવસ્થાપન અને સહજ નિયંત્રણ આપે છે.

≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡

Related posts

મામાઅર્થ ટાયર 3 શહેરો અને નાના નગરો સુધી પહોંચવા માટે મીશો સાથે જોડાણ કરે છે: આગામી 12 મહિનામાં મીશો પર વાર્ષિક રિકરિંગ રેવન્યુ રૂ. 100 કરોડ સુધી પહોંચવાનું લક્ષ્ય છે

amdavadpost_editor

ઇન્ટરેક્ટ ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન સ્ટાર્સે નવી લીડરશીપ ઇન્સ્ટોલ કરી અને નવા સભ્યોનું સ્વાગત કર્યું

amdavadpost_editor

ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશિપ 2024 ક્રિકેટમાં મહિલા સશક્તિકરણની ઉજવણી

amdavadpost_editor

Leave a Comment