Amdavad Post

Category : સામાજિક પ્રવૃત્તિ

CSR પ્રવૃત્તિઓગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેલ્થકેર

સિદ્ધાર્થ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા અમદાવાદ જિલ્લાના બદરખા ગામમાં જરૂરિયાતમંદ પરિવારો માટે ભોજન વિતરણ કાર્યક્રમ યોજાયો

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૦૮ ઓગસ્ટ ૨૦૨૬ | સમાજસેવા અને માનવતાના મૂલ્યોને સમર્પિત સિદ્ધાર્થ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા અમદાવાદ જિલ્લાના બદરખા ગામ ખાતે પૂરગ્રસ્ત તેમજ જરૂરિયાતમંદ પરિવારો...
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

વરસાદી સંકટ વચ્ચે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટે નિભાવી માનવતાની ફરજ

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૨૮ જુલાઈ ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા હેબતપુર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં અતિશય વરસાદ ના કારણે ઝૂંપડાઓમાં ભરાયેલ પાણી ની...
અવેરનેસએજ્યુકેશનગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

દરેકને શિક્ષણનો લાભ મળે તે આશયથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત‘માઇલ્સ એન માઇન્ડ્સ’ રનનું આયોજન કરાયું

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | 20 જુલાઈ 2026 | અમદાવાદ સ્થિત લા ફોરેટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘માઇલ્સ એન માઇન્ડ્સ’ શીર્ષક સાથે કોમ્યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું....
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને ₹50,000નું અનુદાન

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૨૦મી જુલાઈ ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે આવેલા આનંદ બા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સભ્યોએ આશ્રમમાં...
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇનના સહયોગથી શ્રી બાલાજી સેવા સમિતિ ટ્રસ્ટના માસિક મહાભંડારાએ પૂર્ણ કર્યા ગૌરવપૂર્ણ ચાર વર્ષ

amdavadpost_editor
રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા 1008 પ્રસાદ થાળીઓનું યોગદાન અમદાવાદ, ગુજરાત | ૧૮મી જુલાઈ ૨૦૨૬ | માનવ સેવા, અન્નદાન અને સામાજિક સમર્પણનું અનોખું ઉદાહરણ...
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા રોટરી નૂતન વર્ષની અનોખી શરૂઆત : “સ્કૂલ ચલે હમ” પ્રોજેક્ટ અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગ અને નાસ્તાનું વિતરણ કરાયું

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૦૨ જુલાઈ ૨૦૨૬ | ૧લી જુલાઈથી શરૂ થતા રોટરીના નવા વર્ષના પ્રારંભે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા એક પ્રશંસનીય સામાજિક કાર્યનું...
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

શ્રીહરિ ફાઉન્ડેશન – મારવાડ મિત્ર અને વિશ્વ પ્રજાપતિ સમાજના સંયુક્ત ઉપક્રમે સમસ્ત પ્રજાપતિ સમાજ યુવક-યુવતી પરિચય સંમેલન સફળતાપૂર્વક યોજાયું

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૨૮ જૂન ૨૦૨૬ | શ્રીહરિ ફાઉન્ડેશન, મારવાડ મિત્ર અને વિશ્વ પ્રજાપતિ સમાજના સંયુક્ત ઉપક્રમે સમસ્ત પ્રજાપતિ સમાજ માટે યુવક-યુવતી પરિચય સંમેલનનું ભવ્ય...
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

વિકસિત ભારત સંકલ્પ સંસ્થા દ્વારા આવતીકાલે 27 જૂને ગાંધીનગર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા ગૌરવ સન્માન સમારોહ–2026″નું આયોજન

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૨૬ જૂન ૨૦૨૬ | વિકસિત ભારત સંકલ્પ સંસ્થા દ્વારા *”વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા ગૌરવ સન્માન સમારોહ–2026″*નું આયોજન આવતીકાલે શનિવાર, તા. 27...
ગુજરાતબિઝનેસમોટીવેશનરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

અમદાવાદમાં ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો ‘સમાજ ગૌરવ એવોર્ડ 2026’; સોનુ સૂદની ગૌરવમય ઉપસ્થિતિમાં 43 ચેન્જમેકર્સનું સન્માન

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૧૬ જૂન ૨૦૨૬ | સમાજ, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સામાજિક સેવાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવાના...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

માનનીય ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ યુથ એમ્બેસેડર વિદિત શર્માના રાજ્યવ્યાપી “Mind Strong Gujarat” માનસિક આરોગ્ય જાગૃતિ અભિયાનની પ્રશંસા કરી — “No To Drugs | No To Suicide”

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૨૨ મે ૨૦૨૬ | માનનીયઉપમુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ યુથ એમ્બેસેડર વિદિત શર્માને તેમના રાજ્યવ્યાપી માનસિક આરોગ્ય જાગૃતિ અભિયાન “Mind Strong Gujarat” માટે શુભેચ્છાઓ...